દેશના બીજા સહુથી મોટા વેસ્ટ પ્લાસ્ટિક બોટલ રિસાયકલ પ્લાન્ટ મોટાબોરસરા, માંગરોળની આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી હતી.ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને એચ.આર કેયુર પરમાર અને સુપરવાઈઝરો દ્વારા ઝીણવટભરી સમજ અપાઈ હતી. એલાયન્સ ફાઇબર્સના વી.બી શાહનો શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે...