Managed By "Shree Vandanam Education Trust"
12 આસનોનો એક સમૂહ એટલે સૂર્ય નમસ્કાર.આસનની 12 સ્થિતિઓ સાથે 12 મંત્રોનો ઉચ્ચારણ કરી આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી માધ્યમના નર્સરી અને જુનિયર કે.જી તેમજ સિનિયર કે.જી ના ભૂલકાઓએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.