Managed By "Shree Vandanam Education Trust"
'ચેસ' એ મનની રમત છે.જે રમવાથી માનસિક કસરત થાય છે ત્યારે આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી માધ્યમના નર્સરી તેમજ જુનિયર-સિનિયર કેજીના બાળકો ચેસની રમતમાં મ્હોરાઓ પોતાના સ્થાને મુકતા શીખ્યા હતા.