Managed By "Shree Vandanam Education Trust"
આર્યમ્ એજ્યુકેશનલ એકેડેમી,બોલાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકોએ વિવિધ યોગનું પ્રદર્શન કર્યું હતું. યોગના આ કાર્યકમમાં વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી સ્વાસ્થ્ય જાગૃતિ આવે એવી સમજ આપી શાળાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો હતો.