આંતરરાષ્ટ્રીય કબડ્ડી ના ખેલાડી તથા એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ તથા પ્રો કબડ્ડી ના સ્ટાર ખેલાડી એવા **સંદીપ નરવાલ **અને તેમના ભાઈ
તેમજ કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના મહામંત્રી *શ્રી દિનેશભાઈ પટેલ*
આર્યમ એજ્યુકેશનલ એકેડેમી ની મુલાકાતે આવી બાળકોને કબડ્ડી વિશે માર્ગદર્શન આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો