ગુજરાત રાજ્ય કબડ્ડી સ્પર્ધા સબ જુનિયર ભાઈઓ-બહેનો 2019-20 નું આયોજન અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા તા-10/01/2020 થી તા-12/01/2020 સુધી થઈ રહ્યું છે.જેમાં ભાગ લેવા અને સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે આર્યમ એજ્યુકેશનલ એકેડેમીની ભાઈઓ અને બહેનોની ટીમ અમદાવાદ ખાતે તેમના કોચ યુવરાજસિંહ ગોહિલ અને સન્મુખભાઈ ચૌધરીના માર્ગદર્શન સાથે જવા રવાના થઈ હતી. @ Aryam Educational Academy