Managed By "Shree Vandanam Education Trust"
માર્ચ-2020 ની S.S.C. બોર્ડની પરીક્ષાની પૂર્વતૈયારી ના ભાગરૂપે ‘આર્યમ્ S.S.C. મોડેલ ટેસ્ટ – 2020’ માં આર્યમ્ એજ્યુકેશનલ એકેડેમી, બોલાવ અને ભરૂચની પ્રાર્થના વિદ્યાલય સહિત બીજા પાંચ સેન્ટર પરથી 1041 વિદ્યાર્થીઓ સાથે ધમાકેદાર શુભારંભ...