આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી માધ્યમમાં ધોરણ 8 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓની રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં વિવિધ વિષયો પર 25 જેટલી રંગોળી તૈયાર કરવામાં આવી હતી.બાળકોએ ચિત્રકલા અને રંગપુરણીની સુંદર રજુઆત કરી હતી.નિર્ણાયકો દ્વારા રંગોળીને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ આપી કલાને બિરદાવાય હતી.