ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે સમગ્ર ભારત શિક્ષક દિવસની ઉજવણી કરે છે ત્યારે આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં ઉત્સાહભેર શિક્ષક દિવસ ઉજવાયો હતો.શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે શિક્ષક બની વિદ્યાર્થીઓએ શિક્ષકની મહત્તા સમજવા પ્રયત્ન કર્યો હતો.