રક્ષાબંધનનું પર્વ એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક છે.આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી માધ્યમના નર્સરી થી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.બહેનોએ ભાઈઓને ચોકલેટ,મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.જ્યારે ભાઈઓએ બહેનોને બોલપેન સહિતની ભેટ આપી હતી.