આર્યમ એજ્યુકેશનલ એકેડેમીમાં 71 મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.કબડ્ડીની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા શાળાના 11 કોમર્સના વિદ્યાર્થી પટેલ સુજલ સંજયભાઈના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા દ્વારા તેઓશ્રીને પારિતોષિક અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.