રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની 115મી જન્મ જયંતિ ઉપક્રમે "આર્યમ્ એજ્યુકેશનલ એકેડેમી" બોલાવ ખાતે ઉજવણી દરમ્યાન "વૈષ્ણવજન તો તેને રે કહીએ" ભજન, સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ પ્રતિબંધ માટે શપથ, રેલી અને સ્વચ્છતા કાર્યક્રમ દ્વારા મહાન સપૂતોના સંદેશને જીવનમાં ચરિતાર્થ કરવાનો શુભ સંકલ્પો બાળકો, સ્ટાફ તથા સમગ્ર આર્યમ્ પરિવાર દ્વારા ગાંધીજીના સ્વપ્ન સાકાર કરવાનો શુભ પ્રયાસ.............